________________
શ્રી નેમિ સૌરભ
આ વખતે પૂજ્યશ્રીના નાની વયના અજોડ અને અનુપમ વિદ્વાન શિષ્ય રત્ન પ્રવર્તક મુનિશ્રી યશવિજયજી આદિ સં. ૧૯૬૯તું ચાતુર્માસ પૂજ્યશ્રીની
અાથી ખેડામાં કર્યું હતું તેમણે છેલ્લા કેટલાક સમયથી જીર્ણજવરને વ્યાધિ લાગુ પડયું હતું. અને તેમાંથી તેમને ક્ષયને વ્યાધિ લાગુ પડયો હતો. એના અનેક ઉપચાર કરાવ્યા છત ફેર ન પડ્યું. * છેલ્લે તે વખતના પર છે ગામના પ્રસિધ વૌદરાજ શ્રી ઇશ્વર ભટ્ટ ના સતત ઉપચારે કરવા છતાં વ્યાધિ કાબૂમાં ન આવ્યું. તેથી મુનિશ્રીની તબીયત ગંભીર બનતી જતી હતી. આ
તેમની ભાવના હતી કે મારે પૂજ્ય ગુરૂદેવના દશન કરવા છે.” પૂ. પં. શ્રી પ્રતાપ વિજયજી મ. આદિ મુનિવરને પ્રથમથી ખેડા મોકલી આપ્યા હતા. તે બો તેમની ખડે પગે સેવા શુશ્રષા કરતા હતા. તેમને પણ લાગ્યું કે હવે તબીયત ગંભીર થતી જાય છે, એટલે તેમણે પૂજ્યશ્રીને અમદાવાદ કહેવડાવ્યું કે : “પ્ર. શ્રીયશોવિ. મ. ની તબીયત વિશેષ નરમ થતી જાય છે. જેમ શ્રી
૯ ફી ઇશ્વર ભટ જ બહુ જ વિદ્વાન હતા. જેઓ સાધુસાવીને વિજયપ્રશસ્તિ મહાકાવ્ય વિગેરે જૈન સંસ્કૃત કાવ્ય ગ્રંથોનું અધ્યાપન પણ બહુ સારી રીતે કરાવતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org