________________
ધન્ય સમાધિ ધન્ય મૃત્યુ કિરણ બત્રીસમું............
કપડવંજથી વિહાર કરી પિતાના વિદ્વાન શિષ્ય રત્નાદિ પરિવાર સાથે આપણું ચરિત્ર નાયક પૂજ્યશ્રી ૫૧ છેડના ઉદ્યાપન મહોત્સવ પ્રસંગે વિહાર કરતાં અમદાવાદ પધાર્યા. શ્રી માણેકલાલભાઈ તરફથી પ્રવેશ મહોત્સવ, દબદબાપૂર્વક બાદશાહી ઠાઠથી ભારે ઉત્સાહથી તથા સાયા સાથે કરાવ્યું.
- ૫૧ છેડને ઉઘાપન-ઉજમણું અનેરો ઉત્સાહ અને ઉલાસભાવે શાસન સમ્રાટ પૂજ્યશ્રીની નિશ્રામાં ભારે ઠાઠથી ઉજવા. આનું વર્ણન લેખની દ્વારા લખાય તેમ નથી જે ભાગ્યશાળીઓએ આંખે જોયું તે જ જાણ્યું. - શેઠશ્રીની ઉદારતા, ઉત્સાહ-ઉમંગ અને મહાન પુરુષની પાવન નિશ્રા, વિશીષ્ઠ રાજનગરના કિયા કારકે ઉત્તમત્તમ અપૂર્વ સામગ્રીને સંયોગ. આજે એવા આ છવાની સંભાવના ન જ થાય.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org