________________
શ્રી નેમિ સરલ
જેએનુ અંગ્રેજી, સ ંસ્કૃત, ગુજરાતી જ્ઞાન ઘણું ઊંચુ છે, જેઓ હાલ દીક્ષા લઈ મુનિ શ્રી ચંદન વિજયજી મહારાજ તરીકે ઓળખાય છે, તેઓએ ખાજોઠ ઉપર એસી ઈંગ્લીશમાં એક છટાદાર ટુકુ ભાષણ કર્યું હતું. અને બે હજાર જેનાથી વધાવી લેવામાં આવ્યુ હતું.
આ ખુ` અઠવાડિયુ' અઠ્ઠાઈ મહાત્સવ, પૂજા, પ્રભાવના, અને સ્વામિવત્સલ વિગેરે ધમ કાાંથી ઘણા આનંદ સાથે પસાર થયુ હતુ.
શુદ ૮ ના રોજ ઘણી ધામધુમથી ભવ્ય રથયાત્રાના હતા. તેમાં ચાંદીના રથમાં પધરાવવામાં આવ્યા હતા. સાથે પૂજ્યપાદ આચાય મહારાજ શ્રી તથા સવ
વરઘેડા કાઢવામાં આવ્યા અને પાલખીમાં ભગવાન
મુનિમહારાજ હતા. તેની રચના એવી તે અપૂર્વ
થઈ હતી કે-હજારો જૈના ઉપરાંત અન્યદશની ભાઈઓએ
પણ ઘણા ઉત્સાહ મતાથી
અપૂર્વ પુણ્ય ખાંધ્યુ હતુ.
Jain Education International
૩૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org