________________
શ્રી નેમિ સૌરભ
વિગેરે ગૃહસ્થ આવ્યા હતા. શેઠ અંબાલાલ સારાભાઈ, શેઠ મણિભાઈ દલપતભાઈ તથા ભાવનગરવાળા કુંવરજી આણંદજી વિગેરે આવી શક્યા નહોતા. તેમની તરફથી તેમજ (સ્વ.) નગરશેઠ ચીમનભાઈ લાલભાઈ તરફથી તાર, ટપાલ. કપડાં આવ્યા હતા.
ભાવનગરથી શેઠ અમરચંદ જસરાજ, ખંભાતથી શેઠ પોપટભાઈ અમરચંદ, ખેડાથી શેઠ ભાઈલાલભાઈ અમૃતલાલ અને બોટાદથી સાત છગનલાલ મુળીચંદ ' વગેરે ગૃહસ્થ આવ્યા હતા. ટ્રેનની અગવડ છતાં ફકત
અમદાવાદથી જ આશરે છ (૬૦૦) જૈન બંધુઓ આવ્યા હતા.
અષાડ સુદ ૬-૭ ને રે જ ગણપદ આપવાની અને શુદ ૯-૧૦ ને રોજ અનુગાચાર્ય (પચાસ) પદ આપવાની ક્રિયા શાસ્ત્રોકતવિધિ વિધાન પૂર્વક આચાર્ય મહારાજશ્રીએ નિવિન રીતિ કરાવી હતી. અને તેમણે તેમજ શ્રી સંઘે અગાચાર્ય (પાસ) શ્રી દશનવિજયજી ગણી, અનુગાચાર્ય (પંન્યાસ) શ્રી ઉદયવિજયજી ગણી તથા અનુગાચાર્ય (પન્યાસ શ્રી પ્રતાપવિજયજી ગણી તરીકે વાસક્ષેપ કરી જય જયકાર ઇવનિથી તેમને વધાવી લીધા છે. ૧ આચાર્ય મહારાજશ્રીએ અનુગાચીને તથા
૩પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org