________________
શ્રી નેમિ સૌરભ
શ્રીસંઘે ઘણી જ ધામધુમથી અને માટી ઉદારતાથી ચાલ અઠવાડિયામાં ઉજવે છે.
, ઉદન મહારાજા ઇ
બાદ
આ બંને પદવી આ મુનિ મહારાજાએ ઘણાં વર્ષોના સતત અભ્યાસ, ઉત્કૃષ્ટ તપ, અને મને નિગ્રહયુકત ક્રિયા બાદ દેવગુરુકૃપાથી મેળવી શકયા છે. અને તેને અલૌકિક પ્રસંગ પામવા માટે ધમી જેને તેમને “અહોભાગ્ય” દવનિથી વધાવી લે તે રવાભાવિક જ છે. ત્રણે યુનિમહારાજ સંસ્કૃત વ્યાકરણ, ન્યાય જૈન સિદ્ધાંત તથા સાહિત્ય વગેરેનું ઘણા ઊંચા પ્રકારનું જ્ઞાન ધરાવે છે. તેથી તેમજ ઉંચા ચારિત્રબળથી અને લાંબા વખતના અખલિત અભ્યાસથી તેમણે જે ઉંચી પદવી પ્રાપ્ત કરી છે. તેને માટે તેઓ પૂરતી રીતે ચેચ છે.
આ માંગલિક પ્રસંગ ઉપર અમદાવાદ, ભાવનગર, ખંભાત, બેટા, મુંબઈ વિગેરે શહેરથી તથા આસપાસ ના ગામેથી અને દુરના ગામેથી હું જાર ઉપરાંત જૈનભાઈએ કપડવંજ આવ્યા હતા. અમદાવાદથી નગરશેઠ કરતુરભાઈ મણિભાઈ, શેઠ માણેકલાલરાઈ મનસુખભાઈ શેઠ મણિલાલ મનસુખભાઈ, તાલુકદારી સેટલમેન્ટ ઓફિસવાળા શેઠ મોહનલાલ લલુભાઈ, શેઠ મેહનલાલ મુળચંદભાઈ, શેઠ પરસેતમભાઈ મગનભાઈ, શેઠ પ્રતાપસિંહ મેહરલાલભાઈ, શેઠ છોટાલાલ લલુભાઈ
૩૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org