________________
શ્રી નેમિ સૌરભ .
અષાડ સુદમાં મહેસવને ખુબ ધામધુમથી આરંભ થયે. કપડવંજના આખાય શ્રી સંઘમાં અનેરો ઉત્સાહ –ઉમંગ હતું. જેનું વર્ણન કલમથી ન આલેખી શકાય તેવું હતું.
તે વખતે ભાવનગરથી પ્રગટ થતું “જૈન ધર્મ પ્રકાશ” માસિકમાં છપાયેલ અહેવાલ અહિં આપણે વચી જઈએ. જેથી આપણને આ પ્રસંગની કાંઈક ઝાંખી થાય.
કપડવંજમાં અતિ માંગલિક પ્રસંગ ".
આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી પોતાના શિષ્ય પરિવાર સાથે કપડવંજ ખાતે બિરાજે છે, તેઓ પિતાના ઉત્તમ-નિર્મળ ચારિત્ર તેમજ અસાધારણ વિદ્વત્તા માટે હજારો જૈનથી લેવાયેલા હોવાથી તેઓના શિષ્ય સંબંધી કેઈપણ ધાર્મિક પ્રસંગ પ્રાપ્ત થતાં ભાવિકેમાં એ ઉત્સાહ ફેલાઈ રહે છે કે-યથાસ્થિત આદર્શ જે. તે પ્રસંગે હાજર રહેવા ભાગ્યશાળી થાય છે તેમને જ લાભ મળી શકે છે.
* છે તેમના શિષ્ય પૈકી ત્રણ શિ–નામે પૂ. મુનિરાજ શ્રી દર્શનવિજયજી, પૂ. મુનિરાજ શ્રી ઉદયવિજયજી અને પૂ. મુનિરાજ શ્રી પ્રતાપવિજયજીને ગણીપદ તથા અનુયેગા ચાર્યપદ (પંન્યાસપદ) આપવાને મહત્સવ કપડવંજના
૨
છે
૩પ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org