________________
શ્રી નેમિ સૌરભ
કિરણ પાંત્રીશકું............ અમદાવાદથી શાસનસમ્રાટ કપડવંજ
પધાર્યા
શાસન ઉદ્યોતના અનેક કાર્યો કરતા આપણું ચરિત્ર નાયક પૂજ્ય શ્રી અમદાવાદ બે ત્રણ માસની સ્થિરતા કરીને કપડવંજ પધાર્યા.
કપડવંજના શ્રી સંઘે દબદબા પૂર્વક બાદશાહી સામૈયું કર્યું. પિતાની સાથે માટે સાધુ સમુદાચ હતા તેમાં ત્રણ નામાંકિત વિદ્વાન પૂજ્ય મુનિવરોને છેલ્લા પાંચ માસથી પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના ગો દ્વહનની ઉક્ટ ક્રિયા ચાલુ હતી. . આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીને સુવિશાળ દેહ, ચમકતું મુખારવિંદ, વિશાળ ભાલ, કરૂણને વેધક આંખે, ગરવું સુડોળ નાક અને નીડરતાથી ભર્યો તેમજ વીરતાથી એપ ચહેરે, ગમે તેને પ્રથમ દર્શને જ પ્રભાવિત કરે તેવા હતા.
૩૫૧
Jain Education International
For Private & Personal Use Only
. WWW.jainelibrary.org