________________
શ્રી નેમિ સોરલ
કાનુ' ચાલે છે? માટે જ જ્ઞાની ભગવંતના વચન પ્રમાણે આરાધના કરી હશે તેજ સાથે આવશે. સંગ્રહ કરેલી લક્ષ્મી સાથે નિહ આવે.
તેમના પુત્ર રત્ન શ્રી માણેકલાલભાઈએ પેાતાના પિતાશ્ર'ના દૈનિમિત્ત ઘણાં ઘણાં સત્કાર્યાના પ્રવાહ ચાલુ રાખ્યા. તેમજ પૂજ્યશ્રીના ઉપકારક ઉપદેશને ઝીલવાની સતત ખેવના તેમના પિતાશ્રી જેવી જ દાખવી.
સંત મહાસતના પડખા સિવાય માનવીનું મન, મેટે ભાગે સાંસારિક પ્રવૃત્તિઓમાં પરોવાઈ જાય છે. અને તેનાથી સ્વ-પરને ગેરલાભ થાય સ્વ-પરને સાચા લાભ તા સ તેની સેવામાં રહીને સત્કાર્યોની ગંગા વડાવવાથી જ થાય છે,
આમ જેમનુ જીવન સ કાર્યમાં વિત્યું, એમના મૃત્યુ પછી પણ સાચ્ચે થયા.
મ
******
**
સદ્ધના સાંસ્કારો પાડયા સિવાય વ્યવહારિક જ્ઞાનમાં આગળ વધવુ તે નાસ્તિક્તાની હુદમાં પ્રવેશ કરવા જેવું છે.
***
Jain Education International
૩૫૦
For Private & Personal Use Only
www.jainelibrary.org