________________
શ્રી નેમિ સોરભ
આ કાની વાણી સંભળાય તે નિરખવાં સૌ પાછુ વળી જોવા લાગ્યા. તેા દૂર સુધી નાના મોટા ઝાડવાં અને સપાટ મેદાન સિવાય કાંઈ જ દેખાયું નહિં, એટલે ખોટી ભ્રમણા થઈ જાણીને સૌ આગળ માંડયું ને ત્યાં તે ફરી ગેબી અવાજ સંભળાયે.
ચાલવા
ફરીને આજુબાજુ સૌ જુએ છે તે કોઈ દેખાતુ નથી, કાના આ અવાજ આવે છે એ સમજાતુ નથી. નિજન માગ માં કાઈ આવતું જતું પણ મળતુ નથી નેએટલે મનની મુંઝવણુના ઉકેલ મળતા નથી. એક ક્ષણ વિચાર કરી, પૂજ્યશ્રીએ ગંભીર અને ઉચ્ચ સ્વરે ખેલ્યા : “આ ખેલનાર કોણ છે ? જે હોય તે આવીને અમને માગ બતાવે અને સાચા રસ્તે ચઢાવા.’”
આના કઈ ઉત્તર મલ્યે નડુિ. એટલે એક ક્ષણ વિચાર કરી સૌ આગળ ચાલ્યા. ઘેાડે દુર ચાલ્યા ત્યાં તા વળી એક આશ્ચર્યકારક દૃશ્ય નજરે પડયું. રસ્તાની વચ્ચેવચ્ચે એક નાગરાજ કુંડાલાકારે બેઠેલા પૂજયશ્રી અને સોએ જોયું. ફણાને છત્રવત ફેલાવીને ડાલી રહ્યો હતા. જાણે માજા આશ્ચર્યના દિવસ જ ઉગ્યેા હતે.
આ દૃશ્ય જોઈને પૂજયશ્રીને લાગ્યું” કે “ નક્કી આ તીથના અધિષ્ઠાયક દેવને પ્રભાવ છે. આપણે ખાટા માળે ચડયા છીએ, એટલે સત્ય માગે મતાવવા આ
Jain Education International
૩૩૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org