________________
શ્રી નેમિ સૌરભ
ભવ્ય સામૈયા પૂર્વ અમદાવાદમાં પૂજ્યશ્રીએ સહપરિવારે ધામ ધુમ સાથે પ્રવેશ કર્યા. અને પાંજરા પાળના ઉપાશ્રયે પધાર્યાં. મગલ પ્રવચન સંભળાવ્યુ. પ્રવચન પુરૂં થતા પ્રભાવના લઈ સૌ વિખરાયા,
હવે જે કાર્યો માટે પૂજ્યશ્રી અમદાવાદ પધાર્યા હતા. તે શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢીના મંધારણની પુનઃરચના માટે માંગ દન આપવાનું શરૂ કર્યુ અને તેને ચાક્કસ ઘાટ આપ્યું.
શેઠ આ, ક, ની પેઢીના પૂત્ર ઈતિહાસ જાણવા જેવ છે. નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હેમાભાઈ આ પેઢીના આધ સંસ્થાપક, તીથ રક્ષા માટે તેમની આપ સૂઝ અને લાગણી.
* ઈ. સ. ૧૯૫૭ના બળવા પ્રસંગે પ્રેમાભાઈ શેઠે બ્રિટીશ સરકારને ઘણી મદદ આપેલી. તે ટપાલ ખાતાને આશ્રય પુછના બળવા વખતે સરકારને લેવા પડેલા. બળવા શમાવવા માટે આ ટપાલખાતું ઘણું જ મદદગાર નિવડેલું. આ તથા અન્ય અનેક યશસ્વી કાર્યંત લીધે સરકાર તરફથી પ્રેમાભાઇ શેઠને રાવબહાદુર’ ના માનવતા ઈલ્કાબ આપેલા.
આ ઉપરાંત તે મુંબઇની વારાસભાના સ્થાપન સમયથી જ તેના માનદ સભ્ય હતા. અમદાવાદ શહેર સુધરાઈના પ્રમુખ તથા ઓનરરી મેજીસ્ટ્રેટ હતા. આ બધાથી વધારે તે। તે અમદાવાદના શ્રીમાન નગરશેઠ હતા. બંગાળના જગતશેઠની અરાબરી કરે તેવા બુદ્ધિ અને શકિત સંપન્ન હતા..
Jain Education International
૩૪૦.
For Private & Personal Use Only
www.jainelibrary.org