________________
શ્રી નેમિ સૌરભ
કિરણ ત્રીશમુ`.
અમદાવાદમાં શાસન સમ્રાટની પુનઃ પધરામણી
ATEMA
શાસનસમ્રાટ પૂજયશ્રી આગણેજથી વિહાર કરી અમદાવાદ પધાર્યાં. તે વખતે એલીસબ્રીજથી પ્રવેશ કરવાના હતા. તે બાજુથી આવીને નગરશેઠના રસાલા વાળા બંગલે પૂજ્યશ્રી બિરાજ્યાં.
નગરશેઠ કસ્તુરભાઈ, શેઠ મનસુખભાઈ, શેડ જમનાદાસભાઈ, શેડ પરષોત્તમભાઈ મગનલાલભાઈ, શ્રી દલપતભાઈ મગનભાઈ વિગેરે શેઠીયાએ વઢના રવા આવ્યા. સાચાને ઘેાડીવાર હતી. એટલે આપણા પૂજ્ય શ્રીએ વાતમાં ને વાતમાં જણાયું:
Jain Education International
× જ્યાં આજે નિશ્ચ સન્યાસાશ્રમ છે, તે જગ્યાએ નગરશેના રસાલાવાળા બંગલે પહેલા હતા. તે વખતે આ બધેક વિસ્તાર ખાલી હતેા. આજુબાજુ ગીચ ઝાડી હતી.
૩૩૮
For Private & Personal Use Only
www.jainelibrary.org