________________
શ્રી નેમિ સૌરભ
'
જ.
સર્ષ દશન અને ગેબી ઘોડેસ્વાર આવે છે. પ્રમાણે કરે છે.” આમ વિચાર કરતા હતા. ત્યાં તે ફરીથી દિવ્યવાણ થઈ કે “તમે જમણે રસ્તે જાઓ, ત્યાં ત ખેતર આવે છે ત્યાંથી પગદંડીએ ચાલ્યા જજે.”
ડેક ચાલ્યા હશે સો ત્યાં તે દૂરથી એક છેડેવાર પૂર ઝડપે દોડતા આવતે દેખા. એણે પૂજ્યશ્રી પાસે આવતાં જ મહારાજ સાહેબને કહ્યું: “સાહેબ આ બાજુ પધારે આમ કહી ઘેડે સ્વાર થોડે સુધી સાથે ચાલ્યો.” એની સાથે વાતચિત કરવાની ઈચ્છાએ પૂજ્યશ્રીએ પાછું વળીને જોયું તે ખરેખર જાણે રસ્તો બતાવવા કેઈ ગેબી ફિરસ્તે આવી, રસ્તો બતાવી તે ઘોડેસ્વાર કયારે અદશ્ય થઈ ગયે તેની કેઈને ખબર પડી નહિ.
૩૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org