________________
શ્રી નેમિ સૌરભ
અખિલ ભારતમાંથી લગભગ એક હજાર જેટલા પ્રતિનિષિએ આવ્યા હતા. નગરશેઠ પ્રેમાભાઈના વડે સધપતિ શ્રી કસ્તુરભાઈ મણીભાઈ ના પ્રમુખપણા હેઠળ આ અખિલ ભારતીય શ્રી જૈન સ ંઘના પ્રતિનિધિએનું સમેલન મળ્યુ આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી સવ શ્રેણ્વિયે ને યાગ્ય અને સચાટ માર્ગદર્શન આપતા હતા.
એમાં શેઠ આ. કે. ની મુખ્ય પેદી જે અમદાવાદ ખાતે છે, તે ત્યાં જ રાખવી,” વગેરે અનેક અગત્યની ખાખતના નવા મધારણીય ઠરાવે પસાર કરવામાં આવ્યા. જુના મંધારણના કેટલાક ઠરાવેામાં સુધારા-વધારા કરવામાં આવ્યા. અને બાકીના ઠરાવે! જુના બંધારણના જ રહેવા દેવામાં આવ્યા.
આમ કુલ ૩ દિવસમાં પરસ્પર વિચારણાઓ સહિત પેઢીનામ`ધારણની પુનરચના નિવિઘ્નપણે સર્વાનુમતે થઇ. આ વખતે કચ્છી જૈન કેમને સ`ઘ-વ્યવવારમાં સાથે લઈ લેવાની જે ઈચ્છા શેઠશ્રી મનસુખભાઇના મનમાં હતી, તે ફળીભૂત ન થઈ.
દિન રાત શાસનના હિતની ચિંતામાં રહેત શેઠ મનસુખભાઈ, તેમણે તન-મન અને ધન એ ત્રણે વડે શાસનની અમાપ સેવા બજાવી હતી. તીથ રક્ષા માટે તે તેમના હૈય્યામાં ઘણી ઘણી હાંશ અને ધગશ ભરેલી
૩૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org