________________
શ્રી નેમિ સૌરભ દેરાસરની આજુ-બાજુ ફરી બરાબર નિરીક્ષણ કર્યું દેરાસરમાં રહેલી પ્રતિમાજીના ભાવથી દર્શન કર્યા. બાજુના ટેકરા પર રહેલી નાની મોટી મૂતિઓ અને અવશે એક સ્થળે ભેગા કરીને મુકાવ્યા. પછી પૂજ્યશ્રી વગેરે ગામમાં પધાર્યા. ગોચરી વગેરે વાપરી રહ્યા પછી સાંજે–સંધ્યા સમયે Úડીલ ભૂમિએ જતા હતા, પાદરે એક સ્યામ-શીલા જે મેટો પથ્થર દેખાયે. તેના ઉપર લેકે છાણાં થાપતા હતા. પથ્થર ખુબ લીસે દેખાતું હતું, પાસે જઈને પૂજ્યશ્રીએ તપાસ કરી તે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ઉધા જમીનમાં દટાયેલા હતા.
બીજે દિવસે શ્રી ગોરધનદાસભાઈ ગામમાંથી બે ચાર મજુરને બેલાવી લાવ્યા. તે પ્રતિમાજી ખૂબ કાળજીપૂર્વક ખોદકામ કરાવીને બહાર કઢાવ્યા. ત્યાં સો ગામના માણસે ભેગા થઈ ગયા. ઘડીકમાં પ્રતિમાજીને જુવે અને ઘડીકમાં આપણે પૂજ્યશ્રીને જુએ. આશ્ચર્યપૂર્વક બે ને નિરખે.
પૂજ્યશ્રીએ ગોરધનદાસભાઈને કહ્યું કે, “તમે ગામમાં વાડા જેટલી જગ્યા અત્યારે શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈના નામથી લઈ લે. તેમાં આ પ્રતિમાજી વગરે. અવશે ગોઠવી દેવાય.”
શ્રી ગોરધનદાસભાઈ માસ્તરને ગામમાં સારે આદર
૩૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org