________________
*
શ્રી નેમિ સૌરભ
“રશાળા” નામે ઓળખાતા બંગલામાં ધામધૂમથી બહુ જ ઠાઠથી દીક્ષા આપી પોતાના શિષ્ય કર્યા. તેમનું નામ મુનિશ્રી ચંદનવિજયજી રાખ્યું.
દીક્ષા આપીને પૂજ્યશ્રીએ ભેય તીર્થની યાત્રા માટે વિહાર કર્યો. “જન તત્વ વિવેચક સભા' ના સભ્યએ શ્રી થલતેજ' ને છરી પાળતે સંઘ કાઢયે. ત્યાં એક જ જિનાલય હતું. ત્યાંથી ભયણજી પધારી શ્રી મલિનાથજીની ઉલ્લાસભાવે યાત્રા કરી. યણમાં કપડવંજને શ્રી સંઘ વિનંતી કરવા આવ્યું. કપડવંજ તરફ જવા માટે કલોલ પધાર્યા.
કપડવંજ તરફ પૂજ્યશ્રી પધારે છે. એ સમાચાર મળતાં શેઠશ્રી મનસુખભાઈ વગેરેને લાગ્યું કે સકળી હિંદને શ્રી સંઘ અમદાવાદમાં ભેગે થાય અને હિન્દુસ્તાનના સકલ સંઘની પ્રતિનિધિ સમી પેઢીનું બંધારણ નવું ઘડાય તેવે વખતે શાસન સમ્રાટ અમદાવાદમાં બિરાજમાન હેય, તે ઘણે ફેર પડે.” આજે તેઓશ્રીની અજોડ પ્રતિભા છે. તેમની હાજરીને બધાય ઉપર અને પ્રભાવ પડે છે.
શેઠ શ્રી મનસુખભાઈના મનમાં એક બીજી ઈચ્છા હતી કે, સંઘ વ્યવહારથી અલગ એવી કચ્છી કેમને જે, આ સંઘ ભેગા થાય તે અવસરે સંઘ વ્યવહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org