________________
શ્રી નેમિ સૌરભ
સાહેબ બધી વાતથી વાક્ હતા.
સાહેબનુ વ્યકિતત્વ પ્રભાવશાળી હતું, છતાં નિર સ્તાવના શ્રી નેમચંદભાઈ તેમની સામે સ્વસ્થ પણે ઉભા
રહ્યા.
સાહેબે કહ્યુ :
66
""
આવ, તારું' નામ શું ?
નેમચંદ ’
હું મારું નામ સરળતાથી જવાબ આપ્યા.
સાહેબે પૂછ્યું “ મેં સાંભળ્યુ છે કાર્ચ વચે દીક્ષા લેવાની ઈચ્છા રાખે સાચું છે ? ”
ચરિત્રનાયકશ્રીએ
Jain Education International
શ્રી નેમચંદભાઇએ કહ્યુ, “ જી હા.' એ વાત તદ્દન સાચી છે. ત્યાગ રાગ્યને વય સાથે સ ંબંધ હાતા નથી.’’
કે, તુ છે, તે શું
ન્યાયાધીશે પૂછ્યું, “ત્યાગ અને રાગ્ય એટલે શું તે તું જાણે છે ? ''
શ્રી નેમચંદભાઇએ કહ્યું: “ કંચન, કામિની, કુટુંબ, કાયા આદિ જે પદાર્થા સાથેના માનવીના સબંધ-પુણ્ય પૂરૂ થતાં જ પુરા થઈ જાય છે, તે પદાર્થોને સમજપૂર્વક
For Private & Personal Use Only
www.jainelibrary.org