________________
શ્રી નેમિ સૌરભ
અમદાવાદના શેઠીયાઓ અને શાસન સમ્રાટ થાય. તેમજ શ્રી સંઘના ઘણા કાર્યો અટક્યા છે તે નિર્વિધનપણે થાય.
આ વિનંતી ધ્યાનમાં લઈ, લાભાલાભનો વિચાર કરી પૂજ્યશ્રીએ અમદાવાદ પધારવાનું સ્વીકાર્યું. અનુક્રમે અમદાવાદ શાસન સમ્રાટ પધાર્યા. અમદાવાદ શ્રીસંઘે બહુ જ ભવ્ય સામૈયું કર્યું.
વિ. સં. ૧૯૯૭ને ચાતુર્માસ અમદાવાદના અનેક અગ્રણી શ્રાવકે પૂજ્યશ્રીના શ્રીમુખે શ્રી ભગવતી સૂત્ર સાંભળવાની ભાવના થઈ.
શ્રી ભગવતી સૂત્ર વંચાય તે દિવસમાં એકાસણા કરવા, દેવ વંદન કરવું, મોટી સંખ્યામાં સાથીયા કરવા અને ધુપ-દિપના ઉપગ સાથે શ્રી ગૌતમસ્વામીજીના નામ પર પૂજા કરવી વિગેરે વિધિ પૂજ્યશ્રીએ બતાવી
૩૧૩ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org