________________
શ્રી નેમિ સૌરભ
પૂજ્યશ્રીએ લક્ષ્મીચંદભાઈને પૂછ્યું કે, “ આ ભેસા કયાં લઈ જાય છે?'
લકમીચંદભાઇએ તપાસ કરીને કહ્યું કે, કતલખાને’ આ સાંભળીને પૂજયશ્રીના દયામય દિલમાં અકથ્ય વ્યથા જન્મી, જીવેાના હિતની ચિંતાની આગ પૂજ્યશ્રીના તન –મનમાં ભભૂકી ઉડી, શ્રી જિનરાજને વહાલા વેાની આવી દુર્દશા કેમ ચલાવી લેવાય? જો ચલાવી લઉં તે હું શ્રી જિનાજ્ઞાના ઉપાસ* ન રહું.
મામ ચિંતવીને પૂજ્યશ્રીએ શ્રી લક્ષ્મીચ'દભાઇ મારત કતલખાને જતી તે ભેસાને છેડાવી દીધી.
પછી તેઓશ્રીના સવજીવહિત ચિંતા ચિત્તમાં પ્રશ્ન સ્ફુર્યો. આ ભેસાને તે મેં જોઈ એટલે ખચાવી લીધી. પણ તે સિવાય આવા અગણિત પશુએ રાજ નહિ હણાતાં હોય તેની શી ખાત્રી? મારે તે માટે શ્રેષ્ઠ પ્રયત્ના કરવા જોઈએ.
વિચાર, વાણી અને વતનમાં એકરૂપ પૂજય આચાય દેવે તે જ દિવસે “ જીવ દયા અને આપણું જીવ્યે ’ એ વિષય પર વ્યાખ્યાન આપ્યું.
આ વ્યાખ્યાનમાં જેટલા જોસ હતા. તેટલી જ વ્યથા હતી. જાણે પશુ સાક્ષાત્ પેાતાની વ્યથાની
Jain Education International
૩૨૨
For Private & Personal Use Only
www.jainelibrary.org