________________
શ્રી નેમિ સૌરા
ત્યાર પછી તેા શુભ મુહુર્ત પ્રતિષ્ઠા-અઠ્ઠાઈ મહાત્સવ ના ખુબ ઉલ્લાસ ભાવે આરંભ થયે. તેમાં નવ ગ્રાઉદેપૂજન શેઠ અબાલાલભાઇએ પેાતે કરેલુ, અમદાવાદ શ્રીસંઘમાં આ વિખવાદને લીધે એ વર્ષથી નવકારશી વગેરે કેટલાક ધ ક્રાર્યાં બંધ પડયા હતા, તે ચાલુ થયા. ધમ
શ્રીસંઘમાં પડતા વિખવાદને દુર કરી સુલેહ-શાન્તિ સ'. માટે અતિશય પરિશ્રમ કરી જે જલવ'ત શીય શાસન સમ્રાટ પૂજ્યશ્રીએ દાખવ્યું, તેની હવા આખાય અમદાવાદની જૈન આલમમાં ધર્મોપદેશ દ્વારા પાષાણુમાં પ્રાણ આણ્યા. નિવાને જીવતા કર્યાં.
સુરત જવાને બદલે પૂજ્યશ્રીને અમદાવાદના આગેવાનો લાવ્યા, તે ખરેખર સાક થયું. સકળ સંઘમાં ઘરે ઘરે પૂજ્ય ગુરુદેવની અખ઼ પ્રતિભાની અને શાસનની કીતિની વાતા થવા લાગી.
સં. ૧૯૬૭નું ચામાસું પુરૂ થયુ. પુણ્યશાળીએએ પૂજ્યશ્રીના શ્રીમુખે ધર્મામૃત પી . રાગદ્વેષને દુર કરવાનુ દેવત ખીલવ્યું.
પછી સં. ૧૯૬૮નુ' ચામાસુ એઠું', મેઘરાજા મન મુકીને વરસ્યા નહિ એટલે દુકાળના ગોઝારા દિવસે
આવ્યા.
Jain Education International
૩૨૦
For Private & Personal Use Only
www.jainelibrary.org