________________
શ્રી નેમિ સૌરભ
માનવતાનાં મૂલ્ય ઘટયાં, પશુતાના ભાવ વધ્યા. પિટને ખાડો પૂરવા માટે માણસે પશુ-ધનને પાણીના મૂલે વેચવા માંડયા.
આ અરસામાં આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી સહપરિવારે બહારની વાડીએ બિરાજતા હતા.
એક દિવસ તેઓશ્રી નિત્ય નિયમ અનુસાર વ્યાખ્યાન આપવા શહેરમાં પધારી રહ્યા હતા. સાથે કેટલાક મુનિવરે તથા શ્રી કેશવલાલ અમથા શાહ વકીલ, બોટાદવાળા શ્રી લકમીચંદ ભુધરભાઈ બગડીઓ વગેરે શ્રાવકે હતા.
આ સમયે પૂજશ્રીએ દયામણું ચહેરે ચાલતી ભેંસને જોઈ.
TT TTTTTTTLE
Liા
ક
કે
જ
દે
આ
T
*
-
-
-
કતલખાને લઈ જવાની ભેસે. પૂજયશ્રી જુએ છે.
૩૨૧
૨ ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org