________________
શ્રી નેમિ સૌરભ
"
ખુબ વાતા કરી પણ કોઈ માર્ગ ન નીકળ્યા. છેવટે તેઓએ વિચાર્યુ કે, હવે આપણે બધાય મળી પૂજ્યપાદ શાસન સમ્રાટશ્રીની પાસે જઈ તેએથી જ આપણી આ વિમાસણ દૂર કરી શકશે.
આજે બપેરે આપણે સહુ પાંજરાપોળ ભેગા થઈ પૂચશ્રીને મળવું' તેએશ્રી પાસે સહુ આવ્યા. પૂજ્યશ્રીને
વિન્દ્ર ભાવે વિનંતી કરી.
પૂજ્યશ્રીએ તે સમયે અંબાલાલભાઈ ને એકલાવ્યા. સમાચાર મળતાં જ અંબાલાલભાઇ આવ્યાં, આવતાં જ પૂજયશ્રી પાસે સામા પક્ષવાળાઓને ઠંડેલા જોઇને નવાઈ પામ્યા. અંબાલાલભાઈએ વદન કરી પૂજ્યગુરૂદેવ સામે બેઠા. પૂજ્યશ્રીએ સચેટ શબ્દોમાં સ ંપને મહિમા વણ્ યૈ, પરસ્પર લેશ વધારવાથી આ ભવ અને પરભવમાં ભંયકર નુકશાન કર્યાં છે. એ ઉપદેશ સાંભળી જેમ વર્ષ થવાથી માટી મુળી માખણ જેવી થાય તેમ સૌ લાગણી ભીના થયા. અંબાલાલભાઈ તેા એ માટે તૈયાર જ હતા. તેમણે ઉભા થઈ હાધ જોડીને હ્યું : “ સાહેબ ! મારું તે આપ ક્રમાવે તેમ કરવાનું છે. આપ કહે! તેા કેારા કાગળ ઉપર સહી કરી આપું.”
આ સાંભળી પૂજ્યશ્રીએ સામા પક્ષવાળાઓ સામે
Jain Education International
૩૮
For Private & Personal Use Only
www.jainelibrary.org