________________
શ્રી નેમિ સૌરભ
૧૨૦૦ ઘરના શેઠ હતા. હવે આપણે અડધી જ્ઞાતિના શેઠ અનવું નથી.'' માટે જે રીતે જ્ઞાતિમાં શાંતિ સ્થપાય એ રીતે સમાધાનના માર્ગે આવવું. એમાં જ તમારું, જ્ઞાતિનુ, અને અમદાવાદ શ્રીસ ંઘની શોભા છે.
અંબાલાલભાઇની ઈચ્છા કલેશ પતાવવાની ન હતી. “ ગુરૂવચન શિરસાવધ ” એ ઉકિત અનુસાર શાસન સમ્રાટ પૂજ્ય ગુરૂદેવના વચનને પેાતાની અણુ ઈચ્છા કરતાં પણ અધિક માનનારા અંબાલાલભાઈ ગુરૂવચનથી ગદગદ થઈ ગળ ગળા થઈને અંબાલાલભાઈએ કહ્યું : સાહેમ ! આપનુ વચન-આદેશ પ્રમાણ છે. હવે આપશ્રીના મા દેશનઅનુસાર સમાધાન થઇ જશે.” આ સમાચાર ગામમાં-જ્ઞાતિમાં ફેલાતા કૈટલીવાર લાગે, શેઠના પક્ષકાર વર્ગ ખભળી ઉડયેા. જ્ઞાતિજને તેમને કહેઃ શેઠ! આપે સમાધાન કરવું વ્યાજબી નથી, અમે મધાં આપના પક્ષમાં રહ્યા અને આપ સમાધાન કરો તે અમારૂ નાક કપાય,
"
શેઠે કહ્યું : “ પૂજ્યપાદ શાસન સમ્રાટ-ગુરૂદેવ ફરમાવે તે મારે ‘શિરોમાન્ય તેમાં મારે ખીન્ને વિચાર કરવાના હાય નહિ, તેઓશ્રી મને સંઘ બહાર કરે, જ્ઞાતિ બહાર મુકે કે, પછી લાખ રૂપિયા દંડ કરે, તેઓશ્રી જે કહું તે મારે શિરોમાન્ય ખીજો વિચાર કરવાના નથી.
Jain Education International
૩૧૬
For Private & Personal Use Only
www.jainelibrary.org