________________
શ્રી નેમિ સૌરભ
તે ઉત્સાહી ભાવિકાએ તરત જ તે વિધિ કરવા તૈયાર
થયા.
બહુશ્રુત ઐાતાઓની ભાવના અનુસાર પૂજ્યશ્રીએ શુભમુહૂતે શ્રી ભગવતીસૂત્ર અને ભાવનાધિકારે સમરાઇચ્ચ કહાની દેશના શરૂ કરી. આ વ્યાખ્યાનમાં શેઠ મનસુખ ભાઈ, નગરશેઠ ચીમનલાલ લાલભાઈ, શેઠ દલપતભાઈ લાલભાઈ, શેઠ પરષાત્તમ મગનલાલ શેઠ માહનલાલ મુલચંદ, ઝવેરી છેોટાલાલ લલ્લુભાઈ, રાવસાહેબ મહિનલાલ તલ્લુભાઈ વિગેરે મહાનુભાવાએ શરૂથી હાજરી આપવા માંડી તેમજ સૂત્ર પૂજન સુવણુ મહારાથી પૂંજન કર્યુ.
શેઠ અખાલાલ સારાભાઈ પણ વ્યાખ્યાનમાં તેમજ અવાર નવાર વંદનાથે પૂજ્યશ્રી પાસે આવતા તત્ત્વચર્ચા કરવા બેસતા, ધના ઉપકારક સ્વરૂપને એધ પૂજયશ્રી પાસેથી ગ્રહણ કરતા.
શાસન સમ્રાટ પૂજ્યશ્રી જેવા સિદ્ધાન્તનિષ્ઠ હતા તેવાજ સહહ્દયી હતા. સૂ સમા તેજસ્વી પણ હતા અને ચન્દ્રસમા સૌમ્ય હતા. વાણી વેધક છતાં કટુતા રહિત, વિચારણામાં વિશ્વ વસે, હૈયામાં શ્રી જિનાજ્ઞા હસે, ભાલે ભવ્ય ચારિત્રની પ્રભા વસે.
પૂજ્યશ્રીની વ્યાખ્યાન રૌલી આજસપુર્ણ સચોટ
Jain Education International
૩૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org