________________
શ્રી નેમિ સૌરભ
પૂજ્યશ્રીજી માટે ગેસની દવા તૈયાર કરાવીને એકલાવેલી. સાથે ભક્તિભાવ ભર્યો પત્ર પણ લખેંલો.
લીંબડીથી વિહાર કરીને શિયાણી તીર્થની યાત્રા કરતા. ધંધુકા થઈ ઘેરા પધાર્યા. ત્યાંના શાહ પુરુષે તમદાસ નાગરદાસભાઈએ શ્રી શત્રુંજય, શ્રી અષ્ટાપદ, શ્રી આબુજી વિગેરે પાંચ તીર્થોની સુંદર રચનાઓ કરાવીને અનેરા ઉત્સાહથી પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં ઠાઠથી અઠ્ઠાઈ-મહેસૂવ કરાવ્યું. પછીથી પૂજ્યશ્રીએ માર્ગમાં આવતા નાના મોટા ગામમાં ધર્મોપદેશ દ્વારા ધમને ભાવ જગાડતા જગાડતા ક્રમે અમદાવાદ પધાયાં.
કર કર ર ર જ સ ક ર સ ક ક ક ર જ સ ન કર જ શ્રી નવકાર મંત્રમાં અજબ ખૂબી એ છે કે આ * જેમ જેમ તેનું સ્મરણ કરવામાં આવે છે, તેમ તેમ ? * ધર્મ પ્રત્યે અનુરાગ પ્રગટ થતું જાય છે, અને છેવટે * * મનુષ્ય સર્વથા ધર્મપરાયણ બની જાય છે. આ આ છેજગતમાં એવું કાંઈ જ નથી કે ભક્તિયુક્ત આ જ
નવકારવડે જેને પ્રાપ્ત ન થાય.
બાદ ક જ સ મ ક ક ડ કરી
. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org