________________
શ્રી નેમિ સૌરભ કાર્ય ન પતાવી શક્યા હોય તેવા ગુંચવાયેલ કાર્યોને સહેજમાં ઉકેલ લાવી દેતા. આવા પૂજયશ્રી તે અનેક અનેક કાર્યો શાસનમાં થયેલા જેની કીતિ આજે પણ શાખ પૂરે છે. શાસનપ્રભાવનાના શુભ કાર્યોની સુવાસ તેમજ ઉજજવળ પ્રભુ દૂર દૂર આખા વિશ્વમાં એટલે કે દેશ પરદેશે સુધી ફેલાઈ ચૂકી હતી.
ભાવનગરમાં અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મુતિ પૂજક સંઘ ની કેન્ફરન્સનું છઠું અધિવેશન હતું. એના પ્રમુખ તરીકે પૂજ્યશ્રીના અનન્ય ભક્ત શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈ હતા. ભારતમાં જુદા જુદા શહેરમાં વસતા મેટાં શ્રેષ્ઠિરે એમાં ભાગ લેવા આવ્યા હતા. એ કેન્ફરન્સમાં આપણા ચરિત્રનાયકશ્રીએ પ્રતિદિન કલાકે સુધી પિતાની પ્રભાવશાલી છટાથી અને હૈયા સંસરવી ઉતરી જાય એવી વાણીથી જૈન સંઘના મહાન તીર્થોશ્રીસમેતશિખરજી, શ્રીગિરનારજી, શ્રી શત્રુંજય વગેરેની સુરક્ષા માટે ઉપદેશને ધેધ વહા. એને પડશે અપૂર્વ પડયે. આ પ્રવચનેએ તીર્થ રક્ષા માટે કેને ચેતનવંતા અને જાગૃત બનાવી દીધા. પૂજ્યશ્રીના આ વ્યાખ્યામાં ભાવનગર સ્ટેટના દિવાન સર પ્રભાશંકર ભાઈ પટણી, નડિયાદના ગાયકવાડી સુબા શ્રીનાના સાહેબ. તથા જુનાગઢના દિવાન વગેરે રાજ્યાધિકારીઓ આવતા, અને ઉપદેશ-શ્રવણ કરીને પ્રભાવિત બનતા,
૨૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org