________________
શ્રી નેમિ સૌરભ
હિતકર કાર્યને પૂરું કરવાના દઢ નિર્ધાર પછી હજારે અંતરાય આવે તે પણ પાછી પાની ન કરવાની અમેઘ શકિત ધરાવતા આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી હતા.
આમ તીર્થોધ્ધારના શ્રી ગણેશ થયા. અને તે - લગની વિવિધ કાર્યવાહીમાં અનેક પુણ્યશાળીએ, પૂજ્યશ્રી ના ઉપદેશથી સક્રિય બન્યા.
આજે આપણને શ્રી કદમ્બગિરિ તીર્થના નામની સાથે જ તીર્થો દધારક પૂજ્યશ્રીનું પ્રાતઃ સ્મરણીય નામ તરત યાદ આવે છે, તે એમ બતાવે છે કે, તીર્થોદ્ધાર, તીર્થરક્ષા તેઓશ્રીને ખરેખર પ્રાણભૂત હતી.
તીર્થની ભક્તિનું જમ્બર હવામાન ઉભું કર્યું. એટલે તીર્થોધ્ધારને દઢ સંકલ્પ કર્યા પછી તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા. એ
પહેલું કામ ત્યાં વસતા માણસને ઉપદેશ વડે સહૃદયી બનાવવાનું કહ્યું. આપાભાઈ કામળીયા વગેરે (ત્યાંના દરબારે) ઉપદેશ સાંભળીને પૂજ્યશ્રીના ભક્ત બની ગયા. અને પૂજ્યશ્રીના ઉપકાને બદલે વાળવાની ભવ્ય ભાવનાવાળા થયા.
- પૂજ્યશ્રી તેઓને ગિરિરાજ (ડુંગર) ઉપર લઈ ગયા અને કહ્યું. શ્રી કદમ્બગિરિ તીર્થ માટે અમે જે જગ્યા પસંદ કરીએ તે જમીન તમે શેઠ આણંદજી કલ્યાણજીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org