________________
શ્રી નેમિ સૌરભ સહુ આ વાતમાં સંમત થયા. દસ્તાવેજમાં ઉપર મુજબ હકીકત લખાઇ.
તે વખતના ત્યાંના ચોક ખાતે એજન્સીના થાણદાર શ્રી વખતસિંહજી, કે જેઓ લાવીયાદના ક્ષત્રિય હતા, અને પૂજ્યશ્રીના પરમ ભક્ત હતા. તેમને એક ગામના શ્રાવક વકીલ શ્રી ગોરધનદાસને, જેસરના કામદાર વાસા પાનાચંદભાઈને તથા અમદાવાદથી શેઠશ્રી આણંદજી કલ્યાણજની પેઢીના પ્રતિનિધિઓને લાવ્યા. ' દસ્તાવેજ રજીસ્ટર્ડ કરાવવા માટે સોનગઢન-થાણા અધિકારી પાસે જવું પડતું, તેથી પેઢીને મુનીમજીને બોલાવી દસ્તાવેજ લઈને સેનગઢ મોકલ્યા. બધા સહી– સિકકા સાથે દસ્તાવેજ રજીસ્ટર્ડ થઈ ગયે.
બેદાનાનેસથી પૂજ્યશ્રી ચેક પધાર્યા. અહીંના કામળીયા-દરબારે પણ કદ ગિરિની વાત સાંભળીને પૂજ્યશ્રી પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને શ્રી હસ્તગિરિજીના ડુંગર ઉપરની આપ કહો તે અમુક જગ્યા પેઢીને વેચાણ આપીએ. પણ અમુક સ જેગોને અનુસરીને પૂજ્યશ્રીએ તે જગ્યા લેવાની ના પાડી.
ચેકથી રહિશાળા ગામ પધાર્યા. અહીં શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીની એક જુની ધર્મશાળા, બે એરડા તથા પશુઓ માટે ઘાસ ભરવા એક છાપરું
૨૮૭. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org