________________
શ્રી નેમિ સૌરભ
બોટાદમાં એક ભાવિક ગૃહસ્થને દીક્ષા આપી તેમનું નામ મુનિ શ્રી ભદ્રવિજયજી મહારાજ રાખીને પિતાના શિષ્ય કર્યા.
હાલમાં શાસન સમ્રાટ બેટાદમાં બિરાજી રહ્યા હતા, પ્રતિદિન વ્યાખ્યાન રૂપી અમૃતવાણી વહાવીને સેંકડે ભવ્ય આત્માઓના ધ્યાને તેઓ ઠારી રહ્યા હતા. હૃદયવેધક અને સચોટ અસર કરે તેવા પૂજ્યશ્રીને વ્યાખ્યાનથી બોટાદની પ્રજામાં જાણે નવા પ્રાણ આવ્યા. ઓજસ પૂર્ણ પ્રવચનમાં જૈન અને અર્જુન જનતા મેટા પ્રમાણમાં લાભ લઈ રહી હતી.
અદભૂત શાર્સનપ્રભાવનાકારક એક એકથી અપૂર્વ પ્રસંગે જઈને જૈન સમાજમાં અનેક ભાવિકે ધર્મ સન્મુખ થતા હતાં, તેમાં ૧૩ અને ૧૪ વર્ષના ચાર કિશોરોમાં ધર્મના બીજ અદભુત રીતે પડયા કે, તેમણે મને મન નિશ્ચય કર્યો. અમે આત્મકલ્યાણના માર્ગે આગળ વધવા સાથે અભુત શાસન પ્રભાવનાના કાર્યો પણ કરીશું.
પૂજ્યશ્રીની શાસ્ત્રીય વાદ વિવાદના પ્રસંગે ગંભીરતા અપૂર્વ છે. યુક્તિસંગત કથન કરવાની કળા
* એ ચાર કિશોરના નામ, ૧. શ્રી અમૃતલાલ દેસાઈ, ૨. શ્રી નરેત્તમભાઈ હેમચંદભાઈ ૩. શ્રી લવજીભાઈ બગડીયા • '૪. શ્રી ગુલાબચંદભાઈ. .
૨લ્પ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org