________________
શ્રી નેમિ સૌરભ મહંમદ છેલને પિતાની વિદ્યા કરતાં આ વચનેમાં અલૌકિક ઓજસ વર્તાયું. તેઓ નમ્રતાથી એક ચિત્ત સાંભળી રહ્યા.
ડીવાર પછી પૂજ્યશ્રીએ બાજુમાં પડેલા ત્રણ બાજોઠ મંગાવ્યા અને એકની ઉપર એક એમ ત્રણે ગોઠવાવ્યાં. એના ઉપર પિોતે બિરાજમાન થયા. પછી મહમ્મદ છેલને કહ્યું કે, “આમાંથી વચલે બાજોઠ તમે ખેંચી લે.” કંઈક નવું જોવાની જિજ્ઞાસાથી પ્રેરાયેલા મહંમદ છેલે ધીમે રહીને વચલે બાજોઠ ખેંચી લીધે ને બાજુમાં મૂક્યું. તેમને એમ કે હમણાં જ મહારાજશ્રી
:
જ
દલસું.
શાસન સમ્રાટ અને મહંમદ છે.
૩૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org