________________
શ્રી નેમિ સૌરભ
નીચે પડશે. ભારે નવાઈની વાત બની. ત્રણ ખાજોઠમાંથી વચલા ખાજો લઈ લેવા છતાં તદ્દન નિરાધાર અનેલે ઉપલેા માજો સહેજ પણ આદ્યા પાછા થયા વિના એમને એમ જ અદ્ધર રહી ગયા અને પૂજ્યશ્રી પ્રસન્ન ભાવે એના ઉપર બેઠા જ રહ્યા.
આ જોઈને મહુ'મદ છેલ પૂજ્યશ્રીને નમી પડયાં. તેમને પ્રતિતિ થઈ કે, “ જૈન સાધુઓમાં આજે પણ આવી મહાન પ્રભાવશક્તિ વિદ્યમાન છે.’’
ઘેાડીવાર અદ્ધર સ્થિર રહયા પછી પૂજ્યશ્રી ઉભા થઈ ગયા અને ખાજોને યથાસ્થાને મૂકાવી દીધાં, મહ ંમદ છેલ પણ પૂજ્યશ્રીના હિતવચનોને નમ્રતાથી સ્વીકારી વદન કરીને સ્વસ્થાને ગયા.
નોંધ—આ મહમ્મદ છેલને પ્રસંગ ઘણાંને અતિ શયાકિતભર્યો લાગશે, પણ આ ભ્રમતમાં બિલકુલ અતિશયાક્તિ નથી જ કરી. વાસ્તવમાં પૂજ્યશ્રી મહાન આજસપૂર્ણ અને તત્ત્વશાલી પુરુષ હતા. એમનું બ્રહ્મતેજ પણ અપૂર્વ અલૌકિક હતું. એવા સત્ત્વ-બ્રાના ધારક પુરૂષને ગુરૂપર પરાએ સાત્વિક સિદ્ધિએ પ્રાપ્ત થઈ હોય, પ્રસ્તુત પ્રસંગે પણ. એમના
એ અવશ્ય મનવા જોગ છે. દિવ્ય સત્વને જ ëકત કરી છે.
Jain Education International
૩૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org