________________
શ્રી નેમિ સૌરભ
કિરણ એકત્રીશકું .. લીંબડી શ્રીસંઘ અને લીંબડી રેશની વિનંતી
બેટાદના આ ચાતુર્માસમાં અનેક શાસન પ્રભાવનાના કાર્યો થયા. પર્યુષણ પર્વ પછી શ્રી સંઘે બહુ જ ઉત્સાહથી મેટા અડ્ડાઈ મહેત્સવ ઉજળે. આ માસામાં પૂજ્યશ્રીએ “જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક એસેસીએશન” નામની સંસ્થાની સ્થાપના કરાવી હતી. આમ એક પછી એક શાસન પ્રભાવનાના કાર્યો થયા. આ સંસ્થાના સભ્ય અમદાવાદના શ્રેષ્ઠિઓ પણ થયા હતા. - એમ ચોમાસું પૂરું થયું. આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી બેટાદથી અમદાવાદ તરફ વિહાર કરવાની વિચારણામાં હતા.
લીંબડીના ધર્મપ્રેમી નામદાર શ્રી દોલતસિંહજી કઈ કા પ્રસંગે અમદાવાદ શેઠ શ્રી મનસુખભાઈને
ત્યાં પધારેલા. શેઠ અને દરબારને પરસ્પર ખુબ મૈત્રી, હતી. શેઠશ્રીના દરેક કાર્યમાં સલાહ સૂચને લેતા. શેઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org