________________
શ્રી નેમિ સૌરભ પોપકાર પરાયણ સાધુ પુરૂષને સ્વાર્થલીન માન તેને કેઈ કયારે ન આંબી શકે. ન આંતરી શકે ?
આવા ઉચ્ચકોટિના આત્માઓને આપણે આપણું ટુંકી બુદ્ધિના ગજ વડે ન માપતાં તેમનાં જીવનમાં ઝળહળતા અદભુત ગુણે વડે માપતાં થઈએ તે તેમને અન્યાય ન થાય અને આપણા જીવનમાં પણ ગુણ રૂચિ પ્રગટે.
છે. પ્રસ્તુત પ્રસંગ પણ પૂજ્યશ્રી દ્વારા કેઈ દિવ્ય સાત્વિક શકિતના પ્રભાવે બન્યો છે. માનો યા ન માનો આપની ઈરછાઓમાં ખાસ આગ્રહ નથી, સાંભળવા મળેથી વાત સહજ ભાવે મુકી છે.
હું મુનિ-નિરંજન વિજય સત્તર વર્ષનો હતો ત્યારે વિ. સ. ૧૯૯રમાં પૂજય આચાર્ય શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ. આદિની સાથે વિહાર કરતા કરતા બોટાદ ગયા હતા, એક દિવસ રાત્રે પાંચસાત શ્રાવકે પ્રતિક્રમણ કર્યો પછી ધર્મચર્ચા કરતા બેઠા હતા. ત્યારે એક વૃધ્ધ શ્રાવક ભાઈએ વાત કરતાં કહ્યું કે, “ઘણા વર્ષો પહેલા એક વખતે પૂ. પંન્યાસ શ્રી ગંભીરવિજયજી મ. બપોરે સાડા બાર વાગ્યા પછી વિહાર કરતા બોટાદ પધાર્યા હતા. તે વખતે દેરાસર મંગલીક કરી પુજારી ઘરે જમવા ગયો. કઈ શ્રાવક પુજારીના ઘરે બેલાવા ગયે પણ પુજારીને આવતા અર્ધા કલાક કરતા વધુ સમય થયો છતાં પૂજારી ન આવ્યો.
૩૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org