________________
શ્રી નેમિ સૌરા
પ્રત્યે હૃદયમાં ખુબ જ આદરભાવ હતા. તે એટલે સુધી જ્યારે જ્યારે શેઠ શ્રી લીમડી આવે ત્યારે નામદાર મહારાજા પાતાના હિતેચ્છુ તરીકે વડીલ માનતા અને તેમનુ' સરકારી એન્ડ-વાજા સાથે સામૈયુ કરતાં.
વાત વાતમાં શેઠશ્રી પાસેથી તેએના ગુરૂ તરીકે આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીના અદ્ભુત ગુણેાની પ્રશ સા સાંભળી એટલે તેમને પણ પૂજ્યશ્રી પ્રત્યે ખૂબ પૂજ્ય ભાવ જાગ્યા. તેઓશ્રીના દશન-વંદન કરવાની ઉત્કટ ભાવના જાગી. શેઠશ્રીને પૂછ્યુ કે “ પૂજ્ય ગુરૂ મહારાજ હાલ કાં મિરાજે છે?’'
શેઠે કહ્યું કે, “ ાલ તેઓશ્રી મોટાદ ખીરાજમાન છે. આ બાજુ ઘેાડા સમયમાં પધારશે, એમ લાગે છે.”
નામદાર મહારાજાએ લીબડી આવીને જૈન સંઘના આગેવાનને ખેલાવ્યા અને પૂજ્યશ્રીને લીંબડી પધારવા માટે વિનંતી કરવા મેાકલ્યા. પૂજ્યશ્રીએ તે એટાદથી વઢવાણ શહેર તરફ વિહાર કર્યાં હતેા. શ્રીસંધના આગેવાને પૂજ્યશ્રીની સેવામાં જઈને ખુબ આગ્રહપૂર્વક નામદાર મહારાજા વત્તી અને લીમડી શ્રીસંઘ વતી લીમડી પધારવા વિનતિ કરી. પૂજ્યશ્રીએ · ક્ષેત્રસ્પશના વત માન જોગ’કહીને વઢવાણુ પધાર્યાં.
Jain Education International
gov
For Private & Personal Use Only
www.jainelibrary.org