________________
શ્રી નેમિ સૌરભ સદોષતા જાણું છતાં તેનું પ્રાયશ્ચિત લેવાનું ન ગમ્યું છેવટે ભારતભરના જૈન શ્રીસંઘ દ્વારા બેટાદના શ્રીસંઘે બને વ્યક્તિની સાથે શ્રીસંઘના સભ્ય તરીકેને વ્યવહાર ન કરવાની જાહેરાત કરી દીધી. વિધિપૂર્વક ચતુર્વિધ શ્રીસંઘે લાલન-શિવજીને બહિષ્કાર કર્યો. એટલે એ બનેને શ્રીસંઘે સંઘ બહાર જાહેર કર્યા.
બોટાદના શ્રીસંઘના એ કાર્યને પડઘે આખા ભારતમાં ઠેકાણે ઠેકાણે બહુ જ સારે પડી ગયે. દરેક શ્રીસંઘએ આ કાર્યને અનુમોદન આપ્યું.
- કોઈ ગ્રહ દશાથીજ બુધિ વિપરીત થાય તેમ તે કાળે પરમ તારક તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચળ (જે તીર્થના તોલે આવે એવું તીર્થ ત્રણ લેકમાં નથી; એવા શાશ્વતા મહાતીર્થ ઉપર દાદાના દરબારમાં પંડિત ફતેહચંદ લાલન નામ ધારક તીથ કર બન્યા અને શિવજી તેમના ગણધર બનીને બન્ને જનને નવ અંગે પિતાની પૂજા કરાવી. ગૃહસ્થની પૂજા તે પણ મહાતીર્થ ઉપર શું કહેવાય ? છે કઈ પૂછનાર ? કવિ ઘટતા !!
પંચપરમેષ્ટિમાં જેઓની ગણના થાય તેવા મહાન પૂ. આચાર્ય મહારાજ, પૂ. ઉપાધ્યાય મહારાજ, પૂ. સાધુ મહારાજ એ ત્રણે સંયમધારી હોવા છતાં પણ દાદાના દરબારમાં તેમને વંદન નથી કરાવતા. કેવિ અદભુત શ્રી જૈન સંઘની મર્યાદા છે. એક સંસારીને. કે-દુ:સાહસ કહેવાય ? કલિકાલમાં ન થાય તે ઓછું ! અજ્ઞાનીઓનો ગાડર પ્રવાહ તેની પાછળ દોરાય જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org