________________
શ્રી નેમિ સૌરભ ભલભલા પ્રખર પંડિતેને પણ આશ્ચર્યચકિત બનાવી મૂકે તેવી હતી. અખંડ બ્રહ્મચારીપણુને પ્રતાપ એટલે બધે પ્રચંડ હતું કે સ્વમતાગ્રાહીઓ રૂપ કંટકે અને જેના શાસનના દ્રોહીઓ જેમ સૂર્યને ઘુવડે જોઈ શકતા નથી તેમ ઉસૂત્ર પ્રરૂપકવર્ગ તેઓશ્રીની દષ્ટિ સન્મુખ પણ આવી શકતા ન હતા. લાલન-શિવજી પ્રકરણ :
આ અરસામાં પંડિત લાલન અને શિવજીને વિકટ પ્રશ્ન ખડે થશે. આખાય જૈનસંઘમાં પુણ્યપ્રકોપ ફેલાઈ ગયે. ગામે ગામ શ્રીસંઘમાં જવાલામુખી પ્રગટ થતે દેખાવા લાગે. મોટા મોટા શહેરના આગેવાને પૂજ્યપાદ શાસનસમ્રાટને રૂબરૂ મળી પિતા પોતાની આરજુ ઈચ્છા પ્રગટ કરતા, કેટલા શ્રીસંઘે એ પત્ર દ્વારા પૂજ્યપાદશ્રીને પોતાની વ્યથા-દુઃખ જણાવવા લાંબા લાંબા નિવેદને લખતા.
આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીમાં એક અદ્ભુત વિલક્ષણતા હતી કે, દરેક કાર્ય દીર્વાદશતા પૂર્વક કરવું, કુશાગ્ર બુદ્ધિથી પિતાની આગવી કુનેહથી આ પ્રશ્નને હલા કરવાના વિચારમાં હતા.
એક શુભ પળે, ભારતભરના જૈન શ્રીસંઘના કેટલાક અગ્રણી શ્રદ્ધા સંપન્ન આગેવાનેને બોટાદના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org