________________
શ્રી નેમિ સૌરભ
ર
Eleaze
પૂજયશ્રી તથા આમંત્રીત શ્રેષ્ઠિઓ આંગણે બોટાદ શ્રીસંઘે આમંત્રણ આપ્યું. એકત્રીત થએલ મહાનુભાવેએ શાસન સમ્રાટની પાવન પૂણ્ય નિશામાં અનેક દ્રષ્ટિએ ખૂબ ખૂબ વિચારણા કરી, વિચારણને અંતે પંડિત લાલન અને શિવજી એ બને વ્યકિતઓને તેમના કાર્યોની અનિતા દર્શાવી, તે દૂર કરવા અથે પત્ર દ્વારા સૂચના આપવામાં આવી ! અમુક મુદતે બંને વ્યકિતએ બેટાદ શ્રીસંઘ પાસે તમારી સદોષતા માટે સમાધાન કરી વિગતથી ખુલાસા આપી તેનું ગ્ય પ્રાયંશ્ચિત કરી લેવા જણાવવામાં આવ્યું.
શાસનસમ્રાટ પૂ. આચાર્ય ભગવંતની અધ્યક્ષતા નીચે આવી આ બંને વ્યક્તિઓને પિતાના કાર્યની
૨૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org