________________
શ્રી નેમિ સૌરભ પૂજ્ય આચાર્યદેવને મુકી ઝુકીને નમસ્કાર કરતાં. અને ભક્તિથી ઘેલા થઈ “જિન શાસનની જય”, “વિજયનેમિ સુરીવરની જય” અને “શાસનદેવની યે બેલીને ગગનને ગજવી દેતા હતા.
ધામધૂમથી પ્રવેશ થયા પછી મંગલ પ્રવચન બહુજ ઓજસપૂર્વક ગંભીર નાદે થયું. અમદાવાદ, ખંભાત વગેરે દૂર દૂરથી ભક્તો આવ્યા હતા.
Sી
ફિત્ર એક
,
;
- : 0
:
બીજા
L
*
રોજ કે
િ
The
.
i6:
vi
"દાન
હતી',
Yકા ,
શાસન સમ્રાટ બોટાદમાં વ્યાખ્યાન ફરમાવી રહ્યા છે.
બેટાદના ઈતિહાસમાં આ સામૈયું અપૂર્વ હતું. આ સામૈયું જેઈને અનેક ભદ્રિક જીને જૈન શાસન પ્રત્યે અભિરૂચિ જાગી. સુંદર પ્રેરણા મળી. મંગલાચરણ પૂર્ણ થતાં, બોટાદના શ્રીસંઘે પૂજ્યપાદ આચાર્ય ભગવંતને આગામી ચાતુર્માસ માટે આગ્રહપૂર્ણ વિનંતી
૨૯૩
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org