________________
શ્રી નેમિ સૌરભ લઘુતા ! આપના પૂજ્યશ્રીમાં! દરબા ની ભક્તિએ તે હદ કરી, તેઓ કહેઃ “આપ ભલે ગમે તેમ કહે, પણ અમારે મન તે આપ એવા જે મહાપુરુષ છે. આપ શ્રી ભલે આ જમીન ભેટ ન સ્વીકારો તે પણ દસ્તાવેજમાં આપનું નામ તે કહેવું જ જોઈએ.”
UM LOVOVIOVCU
7
શ્વ
રાષ્ટ્ર
બોદાનાનેશના દરબારે અને પૂજયશ્રી આ રહ્યું તે લખાણ –
“પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે અને (કામળીઆ દરબારેને ઉપદેશ આપીને - અમારાં કેટલાય દુર્થ સને છોડાવ્યાં છે, તે તેની પુણ્ય મૃતિરૂપે અમે આ જમીન આપીએ છીએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org