________________
ગામના
શ્રી નેમિ સૌરભ વિ. હતું. રહિશાળા ગામના પાદરે શેત્રંજી નદી વહે છે, અહીં ડુંગરની તળેટીમાં શ્રી આદીશ્વર પ્રભુના ચરણ પાદુકાની વર્ષો જુની દેરી હતી. જે રહિશાળાની પાજ-પગના નામે ઓળખાય છે. ત્યાંથી શ્રી શત્રુંજય-- ગિરિરાજની યાત્રા માટે ચઢાય છે, અહીં ઉપર ચઢતાં અધે રસ્તે એક “કને રામને કુંડ' આવે છે. આ દાદાની પાછલા રસ્તે ઘણું યાત્રીઓ યાત્રા માટે આવે છે અને અહીંથી ચઢે પણ છે.
અહીં આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રીએ એક સારી જના બતાવી હતી, તે લાંબે ગાળે શ્રીસંઘને ખૂબ જ લાભકર્તા હતી, પણ તે સર્વસંમત ન થઈ. તે વાત ત્યાં જ અટકી ગઈ. (તે વિગત “શાસન સમ્રાટ” મેટા ગ્રંથમાં છપાયેલ છે. જિજ્ઞાસુ મહાનુભાવે ત્યાંથી જોઈ લેવી)
પૂજ્યશ્રી ભંડારીયા આદિ ગામમાં વિચરી પુનઃ ચોક પધાર્યા. અહીં એક ગામમાં પૂજ્ય મુનિશ્રી ઉદયવિજયજી મહારાજની તબીયત એકાએક બગડી, જોતજોતામાં ભયંકર વ્યાધિ વધી ગયે. એગ્ય ઉપચારે. શરૂ કર્યા. અને તાત્કાલીક પાલીતાણું લઈ આવ્યા.
આ સમાચાર ખંભાત પહોંચતાં ત્યાંથી શેઠશ્રી પરષોત્તમભાઈ વિગેરે શ્રાવકો ખંભાતના પ્રખ્યાત વૈદ શ્રી રણછોડભાઈ ને સાથે લઈને આવ્યા. અમદાવાદથી શેઠશ્રી મનસુખભાઈએ પિતાના ફેમીલી ડે. ઝવેરભાઈને
૨૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org