________________
શ્રી નેમિ સૌરભ * આ નાનકડું ગામ જે ગિરિરાજની તલેટીમાં આવેલું હતું. તેનું નામ મહા મહિમાશાળી શ્રી કદરબ ગિરિ મહાતીર્થ છે. આ બોદાનાનેસ) નેસડામાં એક જુની શ્રી હેમાભાઈ શેઠની ધર્મશાળા છે. ત્યાં યાત્રાળુઓને ભાતું પણ અપાતું હતું.
એક કાળના અચિત્ય પ્રભાવશાળી અને દિવ્યવનસ્પતિઓના ભંડાર સમા આ તીર્થની દુર્દશા જોઈને શાસનસમ્રાટ પૂજ્યશ્રીને તીર્થોદધારક સ્વભાવ નખ-શિખ પિરસવંતે બળે.
અત્યારે તે કાળે) આ તીર્થની છેક ટોચે શ્રી આદિનાથ પ્રભુની તથા શ્રી કદમ્બ ગણધરશ્રીની નાનીશી દેરી ગિરિરાજના તીર્થપણાની સાખ પૂરતી ઉભેલી જોઈને પૂજ્યશ્રી બેચેન બની ગયા હતા.
ટેકરી ઉપર ચઢવાને રસ્તે પણ ઘણે કઠિન (તે કાળે) તેમજ વિષમ હોવાથી મેટા ભાગના યાત્રાળુઓ તીર્થભૂમિની નિચેથી જ સ્પર્શન કરીને ચાલ્યા જતા હતા. કઈકજ યાત્રિક ઉપર ચઢતા અને દર્શન પૂજન કરતા. | તારક મહાતીર્થની આ દશા જોઈને પૂજ્ય શ્રીએ ત્યાંને ત્યાં જ આ પ્રાચીન તીર્થનો ઉદ્ધાર કરાવવાનો મને મને નિર્ધાર કર્યો. કાર્ય કેટલું કઠિન તેમજ અટપ ટું તેમજ ખર્ચાળ છે. એ વિચાર કરીને કરવા જેવા આત્મ.
૨૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org