________________
શ્રી નેમિ સૌરભ
અનુસાર શ્રી એકળદાસભાઈ એ ભાવનગરના ના. મડ઼ારાજા ભાવસિંહજી ઉપર શ્રીસંઘ વતી અ ંગ્રેજીમાં સુંદર ભાષામાં • એક અરજી લખીને મેલી. એમાં સ્ટેટ પાસેથી વ્યાજી મિતે ધામિક ક્રાય માટે સેનીની વાવવાળી જગ્યાની માંગણી કરવામાં આવેલી, એ અરજી વાંચીને ના. મહારાજા સાહેબ પ્રસન્ન થઈ ગયા. તેએએ તરત જ મહુવાના અધિકારીને તાત્કાલીક એ જગ્યા જૈન સાંધને આપવા માટે હુકમ કરી દીધા. સુદર ભાષાની પણુ કેવી અસર થાય છે. મહત્ત્વપૂર્ણ` કા` સડજમાં થઈ જાય છે. (આજે જે મહાજનને વડા છે તે જ આ જગ્યા.)
!
વિવિધ પ્રકારે તપેા-અનુષ્ઠાન સાથે ભત્ર્ય આરાધનાઓ કરતાં ચાતુર્માસ પુણ્ યા બાદ પૂજ્યશ્રી સપરિવારે વિહાર કરી ત્રાપજ પધાર્યાં, ત્યાંથી પૂજ્યશ્રી ના સદૃઉપદેશથી શ્રી ધરમશીભાઇ વારય્યાએ છરી પાળતે તીર્થોધિરાજ શ્રી સિધ્ધાચલજીના સંઘ કાઢચે. ધામધુમથી સંઘ પાલિતાણા પહેોંચ્યા. સંઘવીને પૂજય શ્રીના પાવન હસ્તે તીથ માળ પહેરાવી. અહી પેાતાના વિદ્વાન ખાળ શિષ્ય રત્ન મુનિવય શ્રી યશેોવિજયજીને પ્રવત ” પદવી ઉલ્લાસભાવે આપી,
""
ત્યારબાદ ચાક, ખેાદાનાનેશ વગેરે ઉડ પ્રદેશના ગામામાં પૂચશ્રી વિચરવા લાગ્યા.
Jain Education International
૨૮૧
For Private & Personal Use Only
www.jainelibrary.org