________________
'શ્રી નેમિ સૌરભ પ્રમાણે રાત્રે બે વાગે ઊઠી અપીલ લખી. સવારે પાંચ વાગે તે પુરી કરી, પૂજ્યશ્રીને સંપીને સુઈ જતા હતા. પૂજ્યશ્રીએ એ અપીલ શ્રી મનસુખલાલ શેઠને આપી. શેઠ તે તાજબ થઈ ગયા. ગોકળદાસભાઈ શેઠના મામા થતા હતા. તેમની આવી બાહોશ-સેલીસીટરને પણ ટપી જાય તેવી લખાણુશક્તિ જોઈને શેઠ પણ છક્ક થઈ ગયા.
શેઠે અપીલ વાંચીને તેમાં એક ફકરે કાઢી નાખવાનું જણાવતાં ગફળદાસે કહ્યું કે, “એ ફરે ઘણું જ મહત્ત્વને છે. માટે કાઢી ન નાખશે. એવામાં શેઠશ્રી લાલભાઈ આવ્યા. તેઓ આ લખાણ વાંચી ઘણું જ રેજી થયા. તેમણે આ વિષયમાં પૂજ્યશ્રી સાથે કેટલીક વિચારણા કરી; છેવટે એ નકકી થયું આ ફકરે બહુ જ મહત્ત્વને છે, માટે એને કાઢી નાખ નહિ.
આવી ઘણી ઘણી બાબતોમાં રોકળદાસભાઈ+ મહત્ત્વની અપીલે તૈયાર કરતા. એ અપીલના શબ્દોમાં જ એવું ઓજસ રહેતું, કે જેથી પ્રતિવાદી અને મેજીસ્ટ્રેટ પણ મહાત થઈ જતા. પરિણામે પેઢીને વિજય થતા.
મહુવામાં કાર્તિક પુનમે શ્રી સિદ્ધગિરિજને પટ્ટ આંધવાની એગ્ય જગ્યા ન હતી. તેથી પૂજ્યશ્રીની સૂચના
+ શ્રી ગોકળદાસભાઈએ પૂજયશ્રી પાસે દીક્ષા લઈને મુનિશ્રી સુભદ્રવિજયજી મ. તરીકે પ્રસિધ્ધ થયા હતા.
૨૮૦ ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org