________________
શ્રી નેમિ સૌરભ
ભાઈએ જણાવ્યું કે, પૂજ્યપાદ ગુરૂદેવના જન્મ સ્થાનનું મકાન ગમે તે કિંમતે અમારા તરફથી મહુવાના શ્રીસ’ઘને ખરીઢી લેવા ભલામણ કરશે.' તે સૂચના અનુસાર તે માન તેમના તરફથી ખરીદી લેવાયુ',
2
આ ચાતુર્માંસમાં પૂજયશ્રી પાસે શેઠ કસ્તુરભાઈ અમરચંદ ખ'ભાતવાલાના પુત્ર શ્રી દલસુખભાઈ વિગેરે વિદ્યાથી એ (જંગમ પાઠશાળામાં) વ્યાકરણ આદિને અભ્યાસ કરવા માટે રહ્યા હતા, તેમજ શ્રી ગાફલદાસ અમથા શાહ અવાર નવાર આવીને પૂજ્યશ્રીની નિશ્રામાં રહેતા. તેમણે મેટ્રિક સુધીનો જ અભ્યાસ કર્યાં હતાં છતાં ઈંગ્લીશ ભાષા ઉપર તેમને અજખને કાબૂ હતેા; વળી તેએ અંગ્રેજીમાં અપીલે પણ એવી સચાટ લખતા, કે મેટા સેાલીસીટી પણ એ વાંચી મ્હાંમાં આંગળા નાખી જતા.
તે કાળે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થ સંબંધી ફેસ (case) ચાલુ હતેા. એમાં અપીલે લખવા માટે શેઠ શ્રી મનસુખભાઈ એ એક સારા સેાલીસીટર રોકવાનું પૂજ્યશ્રીને જાગ્યું. એટલે શ્રી આ. ૩. ની પેઢીમાંથી જરૂરી કાગળો પૂજ્યશ્રીએ મંગાવીને શ્રી ગેાકળદાસને આપ્યા. ગેાકળદાસભાઈ પણ પૂજ્યશ્રીની સૂચનાનુસાર તે બધાય કાગળા વાંચી, વિચારીને પેાતાના સ્વભાવ
Jain Education International
૨૭૯
For Private & Personal Use Only
www.jainelibrary.org