________________
શ્રી નેમિ સૌરભ,
માટે આ મહાન પદને ધારણ કરીને પૂજ્યશ્રીએ તેના ગૌરવને અખંડપણે દીપાવ્યું.
આ મહત્સવ દરમ્યાન જીવદયાને પ્રાધાન્ય આપવામાં આવેલું. પદવીના પુનિત દિવસે સમસ્ત શહેરના તમામ પ્રકારના આરંભના કાર્યો મહાજને બંધ રખાવ્યા હતા. અને તે પણ પ્રેમપૂર્વક બળજબરીથી નહિ.
જેમ પદ ઊચું, તેમ જવાબદારી વિશેષ. આ નિયમનું અણિશુદધ પણે પાલન કરવામાં પૂજ્યશ્રીએ કયારેય શિથિલતા દાખવી નથી. આથી આપણું ચરિત્રનાયકશ્રી સૌમાં ચકવાતીસમા શોભતા હતા.
પૂજ્યશ્રીનું વ્યકિતત્વ જ એવું ચુંબકીય હતું કે પૂજ્યશ્રીને જેનાર વ્યક્તિ જોતાંવેંત ભાવવિભોર થઈ જતા. આર માગવાને આતુર થઈ જતા. વળી આજ્ઞા પાળવામાં પાછી પાની ન કરે. એવા અનન્ય ભકતે પાછળ ફરતા રહેતા. અને શાસન શોભામાં વૃદ્ધિ કરતા.
આવું કેત્તર વ્યક્તિત્વ એ પૂજ્યશ્રીને અવિચળ શાસનપ્રેમનું સર્જન હતું.
કદી પણ તુચ્છ વાર્થને સેવ નહિ, પરમાર્થ કાજે સતત સજાગ રહેવું. તીર્થ રક્ષામાં મોખરે રહેવું શાસનના પ્રશ્ન પતાવવામાં મોખરે રહેવું. ઠેર ઠેર અતાનની પર મંડાવવી. ઘર-ઘરમાં શ્રી નવકારનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org