________________
* શ્રી નેમિ સૌરભ
પધારવાના માર્ગે જયજયકારથી આકાશ ગવી ઉ૯લાસ ભાવે આવી પહોંચ્યા. અદ્ભુત સ્વાગત :
નગરમાં પેસતા જ જૈન શાસનના જય જયકાર વડે ગગન ગજાવી અને સ્થાને સ્થાને રહેલીઓ કરતાં કરતાં જયનાદ પિોકારતા ચીટા અને બજાર વટાવતા સાયું દેરાસરે આવ્યું.
મહુવામાં શ્રીસંઘે કરેલું પૂજ્યશ્રીનું સામૈયું. આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રીએ શ્રી જીવીત સ્વામીજીના દર્શન કરી ત્યવંદન કરી મન ભાવવિભેર કર્યો. અને મનમાં આનંદ માટે ન હતે. દહેરાસરથી. નીકળીને સકળ શ્રીસંઘ સાથે સહુ ઉપાશ્રયે આવ્યા. પાટ પ્રમાજીને આસન પાથયું ગંભીરનાદ ગુંટીને મંગલાચરણ
૨૭૫ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org