________________
શ્રી નેમિસ
મંગલગીત ગવરાવવું એવા તે અગણિત ગુણે પૂજ્યશ્રીમાં શેભતા હતા.
પૂજ્યશ્રી આચાર્ય ” પદનું શાસ્ત્રીય ગૌરવ સતત વધારતા રહ્યા.
પરમ પૂજ્ય, પ્રાતઃ સ્મરણીય સૂરીશ્વરે વિ. સં. ૧૯૬૪ નું વીશમું ચોમાસું ભાવનગરમાં કર્યું.
ભાવનગરના શ્રીસંઘના અતિ આગ્રહથી આપણા ચરિત્રનાયક પૂજ્યશ્રી તથા મુનિશ્રી મણિવિજયજી મ. (શ્રી સાગરજી મ. ના ભાઈ) વગેરે સહપરિવાર સમવસરણના વંડે ચાતુર્માસ કર્યું અને પૂજ્ય પંન્યાસજી શ્રી ગંભીરવિજયજી મહારાજે આદિ સપંરવાર મારવાડીના વડે બિરાજયા. •
અમદાવાદના શ્રમિઠ વ્રત કરવા આવ્યા,
અમદાવાદમાં પગથીયાને ઉપાશ્રય, કે જે વિમલ ગછને ખાસ ઉપાશ્રય ગણાતે, તેના આગેવાન કાર્યકર્તા સદગૃહસ્થ શેઠ સાંકળચંદ મેહનલાલ નામે હતા. તેઓ મુહપતિ બાંધીને વાંચનાર, મુનિનું વ્યાખ્યાન સાંભળવાને જ આગ્રહ રાખતા. પણ જ્યારે આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રી અમદાવાદ બિરાજતા ત્યારે પૂજ્યશ્રી પાસે વ્યાખ્યાન સિવાયના ટાઈમે તત્વજ્ઞાનના ગૂઢ પ્રશ્નોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org