________________
શ્રી નેમિ સૌરભ દયાના સાગર સમા પૂજ્યશ્રીએ તે માછીમારોને કહ્યું : “ભાઈઓ ! આપણને એક કાંટા વાગે છે, તે પણ પાર વગરની પીડા આપણને થાય છે. તે આ માછલાને જાળમાં ફસાવાથી કેટલી પીડા થતી હશે ? તે ? વિચારે એ પણ જીવ છે. કોઈ જીવને દુઃખ ન આપવું
એ માણસનો ધર્મ છે. તમે પણ અધમી મટીને ધસી બને.”
પૂજ્યશ્રીના સાદા સરળ અને બોધક વચનામૃતએ ભેળા માછીમારોના હૃદય પર ચેટ કરી અને ત્યાંને ત્યાં પૂજ્ય આચાર્ય દેવ આગળ હાથ જોડી માછલાં ન પકડવાની તેમજ તેમ બીજી પણ જીવ હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લીધી.
આવી રીતે પૂજ્યશ્રીએ દરિયાકાંઠાના અનેક ગામોમાં પહોંચીને ત્યાં ચાલતી હિંસાને કાયમ માટે અાવી. અનેક માછીમારોને હિંસાના અતિ ભયાનક પાપમાંથી ઉગાર્યા. તેજ રીતે દેવી-માતાઓને ચઢાવાતા પાડા, બકરાં વગેરેના ભાગ રૂપ મહા હિંસક કાર્યો પણ બંધ કરાવ્યા. તે માછીમાર ખેતીવાડીના કામમાં લાગી ગયા. ધીમે ધીમે તેઓ સુખી થયા.
પૂજ્યશ્રી દયાના અવતાર હતા. એટલે પૂજ્યશ્રીની વાણમાં એટલો એમ હતું કે ભલભલા પથર હૃદયીજને પણ તેમને સાંભળીને પીગળી જતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org