________________
શ્રી નેમિ સૌરભ
- વાણીમાં જ્યારે સચ્ચારિત્રનું તેજ ભળે છે ત્યારે અચૂક સુપરિણામ આવે છે.
દેવપુરૂષ જેવા મહાત્મા પિતાના આંગણે પધાર્યા. અને તેઓએ પિતાનું ક૯યાણ કરે એવી વાત કહી, એથી પિલાં ભદ્રિી ધીવર ખુબ પ્રભાવિત થયા. આજ સુધીના પાપને એકરાર–પરતા કરતાં કરતાં માછલાં પકડવાની જાળ હવે પિતાને ઉપલેગી નથી, એમ સમજીને નરોત્તમદાસભાઈને રાજી ખુશથી આપી દીધી. ' દરિયાકાંઠે આવેલા વાલાક અને કંઠાલ પ્રદેશના વાલર, તલ્લી, ઝાંઝમેર, વિગેરે ગામમાં વિચર્યા, ત્યાં વસતા સેંકડો માછીમારોને પ્રતિબંધ પમાડીને અગણિત જીવોની હિંસા કાયમ માટે અટકાવી. માછીમારોને મહા ભયંકર પાપમાંથી બચાવ્યા. આ દરેક ગામમાં નરોત્તમ ભાઈ સાથે હતા. તેમણે ઉત્સાહથી ગામે ગામના માછીમારોની જાળ ભેગી કરી, અને છેવટે એ બધી જાળોને સાથે લાવી દાઠા ગામની બજાર વચ્ચે અગ્નિદેવને સ્વાધીન કરી.
વળી કેટલાંક ગામોમાં દેવીના નામે પાડા, બકરાં વિગેરે અબેલ અને નિર્દોષ પશુઓને વધ નવરાત્રિમાં, દિવસમાં થતે. તે પણ પૂજ્યશ્રીએ પિતાના સદઉપદેશ દ્વારા બંધ કરાવ્યું. '
૨૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org