________________
શ્રી નેમિ સૌરભ
ખરેખર ! પૂજ્યશ્રીના ઉપદેશ-વચને એ અચિત્યફલદાયક મંત્ર સમા જ હતા કે, જેના મહાન પ્રભાવથી આવા અબુઝ માછીમારે પણ પિતાને વંશ પરંપરાગત હિંસક ધ બે છોડીને સમાગે જોડાયા. અને ત્યાર પછી તેઓ પૈસે-ટકે તથા બીજી રીતે પણ ખુબ સુખી થયા.
જીવદયાના પાલનમાં મોખરે રહીને જેને એ જગતમાં ખરાનું સ્થાન સાચવ્યું છે. જે આપણે તેમાં ઉણુ ઉતરીશું તે આપણું પૂવપુરુષને ગૌરવવંતા દયાપ્રધાન ઈતિહાસને ઝાંખો પાડનારા કરીશું. આ મતલબના માર્મિક વચને પૂજ્યશ્રી અને કવાર અનેક પ્રસંગે અગ્રણી એજેને સમક્ષ ઉચ્ચારતા હતા
સાચી સિંહવૃત્તિ પાકી જીવદયા પાલનથી આવે છે, તેની ગવાહી આપતું પૂજ્યશ્રીનું આખું જીવન સહુને પ્રેરણાદાયી પુરવાર થાય છે.
આપણું ચરિત્રનાયક પૂજ્યશ્રી જીવદયાનું મહાન કાર્ય કરતાં દાઠા પધાર્યા અને પૂજ્યશ્રીને ત્યાં નવા સમાચાર મળ્યા કે, “શ્રી અંતરીક્ષજી તીથ અંગેના દિગંબરોની સાથેના કેસ (Case) માં પૂ. પંન્યાસશ્રી આણંદસાગરજી મ. મુશ્કેલીમાં મૂકાયા છે.” આ સમાચાર મળતાં જ પૂજ્યશ્રીએ તાર ટપાલની ઝડપી સગવડ હોય ત્યાં રહેવાને નિર્ણય કર્યો. તુરત વિહાર કરી તલાજા
ર૭ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org