________________
શ્રી નેમિ સૌરા
- આ વાત સાંભળતા દયાભૂતિ સમા પૂજ્ય આચાર્ય ભગવંતના હૃદયને મોટે ધકકે પહે , તેથી શ્રાવક વ્રતધારી શ્રી નરેનત્તમભાઈને સાથે લઈને તરત સિંહ પગલે દરિયાકાંઠે પહોંચ્યા. ત્યાં માછીમારો પિતાના રિજના નિયમ પ્રમાણે પાણીમાં ઝાળ નાખીને હજારે માછલાને પકડી રહયાં હતા. ભેળા અને અજ્ઞાન માછીમારે દેવ પુરુષ જેવા પૂજ્યશ્રીને પિતાની પાસે આવેલા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ઝાળે પડતી મૂકીને પૂજ્યશ્રીના દર્શન કરવા દેડી આવ્યા.
SSI
SiTS:
૧ પ્રક
=
f/
જ
15
પૂજ્યશ્રીને માછીમાર આર્યચક્તિ થઈ જોઈ રહ્યા છે.
સહુ હાથ જોડી પૂજ્યશ્રીના મુખડાં તરફ જોઈ જ રહ્યા ! આકાશમાંથી કઈ દિવ્ય પુરુષ ઉતર્યો કે શું !! પિતાને આંગણે આવેલ ફીરતાને તાકીને જોઈ જ રહયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org